પોલિટિકલ મેનેજર પ્રશાંત કિશોરે આજે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હું બિહારમાં નવી પાર્ટી બનાવા આવ્યો નથી પરંતુ આખા બિહારમાં એક કેમ્પેઇન ચલાવીશ. ‘બાત બિહાર કી’ નામથી શરૂ થનાર આ કેમ્પેઇન દ્વારા આવતા 100 દિવસ સુધી હું બિહાર ફરીશ. બિહાર એક સશકત નેતા માંગે છે જે બિહારની વાત કહેવા માટે કોઇના પિછલગ્ગૂ એટલે કે બીજા ઉપર આશ્રિત ના બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.