અનેક લોકો બાથરૂમમાં એવી ભૂલો કરે છે જેને કારણે તેઓ બીમાર પડી શકે છે. એટલે કે જો તમારો બાથરૂમ આખો દિવસ ભીનો રહે છે તો આ વાતની શંકા છે કે તેમાં બેક્ટેરિયા ગ્રોથ કરી રહ્યા છે.
આ જ રીતે જ્યારે તમે વીંટી પહેરીને હાથ ધૂઓ છો તો આ આદતને પણ બદલી દો. તે તમને બીમાર કરી શકે છે. 70 ટકા બીમારીઓ ગંદા હાથને કારણે થાય છે.
- જો તમારો બાથરૂમ ભીનો રહે છે તો ફ્લોર પર બેક્ટેરિયા ગ્રોથ કરવાના ચાન્સ વધે છે. તેથી બાથરૂમ યૂઝ કર્યા બાદ તેને વાઇપ કરી લો.
- ટોયલેટ પેપર યૂઝ કરતી સમયે જ નહીં, છીંક કે ઉધરસ આવે કે દૂષિત ભોજન/પાણીના કોન્ટેક્ટમાં આવતી સમયે પણ હાથ ધૂઓ, નહીં તો હાર્મફૂલ બેક્ટેરિયા એક્ટિવ રહેશે.
- હાથને ઓછામાં ઓછા 20 સેકંડ સુધી ઘસીને રનિંગ વોટરથી વોશ કરો. જલ્દીમાં હાથ ધોવાથી તે સારી રીતે સાફ થતા નથી.
- બાથરૂમમાં રાખેલો હાથ લૂસવાનો રૂમાલ દર અઠવાડિયે ગરમ પાણીથી ધૂઓ. તેમાં ભેજ રહેવાના કારણે તેમાં બેક્ટેરિયા ગ્રોથ કરે છે અને હાથમાં ટ્રાન્સફર થઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.