કોરોના વાયરસના વધતા ખતરાને લઇને, બીસીસીઆઇએ લીધો છે મોટો નિર્ણય

કોરોના વાયરસના વધતા ખતરાને લઇને, બીસીસીઆઇએ લીધો છે મોટો નિર્ણય

ભારતમાં વધતા કોરોનાના કહેરને કારણે હવે આઇપીએલને સસપેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે

દેશમાં કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે. આ મહામારીનો રોકવા માટે સરકાર અનેકો પગલાં ભરી રહી છે. ઘણા બધા રાજ્યો માં બેકાબુ કોરોનાનો રોકવા માટે લોકડોઉન પણ કરી દેવામાં આવ્યું છે. સરકારે અનેકો નિયમો લાગુ કર્યા છે,જે બધા ને પાલન કરવા જરૂરી બની ગયું છે.

આ બધા વચ્ચે બીસીસીઆઇએ પણ એક મોટો નિર્ણય લીધો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.