આમ તો આમળાને લોકો પોષક તત્વોનું પાવર હાઉસ છે. તેને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ બીમારીઓ દૂર કરવામાં આવે છે.
રોગપ્રતિકારક શકિત વધારે છે. આમળા પોલીફેનોલ્સ અને વિટામીન સી નો સમૃદ્ધ સ્ત્રોત છે. જે સ્વસ્થ પાચનમાં મદદ કરે છે અને પ્રતિરક્ષા મજબૂત કરે છે. તેઓ શરીરને વાયરસ અને બેકટેરિયા સુરક્ષિત કરે છે.
લોહી સાફ કરે છે. ટોકિસક શરીરમાં ઉજાઁના સ્તરને ધટાડે છે અને ત્વચા અને વાળનાં સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.આમળા નું સેવન કરવાથી લોહીનું પ્રમાણ વધે છે.
આમળામાં ઉચ્ચ માત્રામાં ફાઈબર કબજિયાત , ઝાડા વગેરે જેવી પાચન બિમારીઓથી રાહત આપવામાં મદદ કરે છે.
https://www.youtube.com/watch?v=ULipIMuKv2w
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.