સાવધાન રહેજો હવે.. WHOની કોરોનાની રુ.૫૦ હજારની સબસિડીની લિંકથી સાવધાન.. ફાઈલ ઈન્સ્ટોલ કરો પછી થશે આ..


ભારતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોરોના મહામારીમાં ૧૦ હજાર પસંદગીના નાગરિકોને રોજ કેશ જીતવાનો મોકો આપતા હોવાનો બોગસ મેસેજ વાયરલ થઇ રહ્યો છે.છેલ્લાં અઠવાડિયામાં ૫૦ હજારની સબસિડીની લાલચ આપતી લિંક ફરતી થઈ છે.

ચાર પ્રશ્નનો પૂછયાં બાદ લિંક ઓપન કરવાનું કહેવામાં આવે છે. લિંક ઓપન કયૉઁ બાદ અભિનંદન, તમે WHOનાં ઓફિશિયલ ઓડિટમાં પાસ થયાં હોવાનાં મેસેજ મોબાઈલ સ્ક્રીન પર દેખાય છે.

https://www.youtube.com/watch?v=94Dl3CXau2Y

હેકર દ્વારા મોબાઇલ હેક કરવામાં આવે છે. અને યુઝરના ઈ- વોલેટ અને બેન્કિંગ એપ સહિતનાં ડેટા ચોરી કરે છે. યુપીઆઈ આઈડી સહિતનાં ફોન પરથી હેકરનો કંટ્રોલ થઈ જાય છે. આ સંદર્ભમાં સાયબર એકસપટઁ મયૂર જણાવ્યુ હતું કે, આ લિંકનું URL સિંગાપુરનું છે. વોટ્સએપ પર ફોરવર્ડ આવતાં મેસેજો ઓપન કરતાં પહેલાં તેની ચકાસણી કરવી મહત્વની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.