સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ સાવધાન..બન્યો અજીબ કિસ્સો.

સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે આંખ ઉઘાડનારા સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતાના નામે પ્રેમજાળમાં ફસાવી બાદમાં મોડલિંગ અને ડાન્સના શો માં ભાગ લેવાના બહાને મુંબઈ કિસ્સો ગુજરાતના અમદાવાદમાં બન્યો છે.

શેલા ગામમાં આવેલાં વૈભવી બંગલામાં રહેતી અને ધો. 12 નો અભ્યાસ કરતી વેપારીની દિકરીને મુંબઈના બે યુવકોએ ઈન્સ્ટાગ્રામ પરથી પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરા યુવકોનાં ધમકીનાં ડરથી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી.

ત્યાં તેને જાવેદ નામનો શખ્સ મળ્યો હતો. તેને મુંબઈ રહેવાની સગવડ કરી આપવાનુઓ કહી સગીરાને અન્ય સીમકાર્ડ લઈ આપ્યું હતું.

સગીરા ટયુશનને થી તરત ન ફરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, સગીરા આદિલ અને ઓવેઝ સાથે વાતચીત કરતી હતી.

https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ

વડોદરા ટ્રેનમાં આ સગીરા મુસાફરી કરતી હોવાનું જાણવા મળતાં આરપીએફએ તેનો કબજો લીધો હતો. સગીરાની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર મુંબઈના આદિલ નામના શખ્સ સાથે પ્રેય થયો હતો.

ઓવેઝે ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ તસ્વીરો અને મેસેજ કયાઁ હતાં. પોતાને એક્ટિંગ અને ડાન્સિંગનો શોખ હોવાથી તેને મુંબઈ આવવા માટે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.