Vadodara News: ઘરના માલિક ભરત પરમારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મૃતક હરિગોવિંદ યાદવની પત્ની સાધના અને તેના ભાઈ ધર્મેન્દ્રની ધરપકડ કરી હતી.
ઘરના માલિક ભરત પરમારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મૃતક હરિગોવિંદ યાદવની પત્ની સાધના અને તેના ભાઈ ધર્મેન્દ્રની ધરપકડ કરી હતી
વડોદરા: શહેરના સમા વિસ્તારમાં રહેતી એક મહિલાનો તેના દિયર સાથે ગેરકાયદેસર સંબંધ હતો. જેના પરિણામ રૂપે આ લોકોએ સાથે મળીને પતિનું કથિત રીતે ગળું દબાવી હત્યા કરી હતી. પરંતુ પાડોશીને તેમના ઘરમાંથી અનેક અવાજ સાંભળ્યો હતો. જેથી પાડોશીઓને લાગ્યુ કાંઇક અજુગતુ થઇ રહ્યુ છે એટલે તેમણે પોલીસને માહિતી આપી હતી. જે બાદ સ્થાનિક પોલીસે આવીને તે બંનેની ધરપકડ કરી દીધી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.