ટીવીનાં સૌથી વધુ જોવામાં આવતા શોમાંથી એક ‘ભાભીજી ઘર પર હૈ’ નાં દરેક કિરદાર દર્શકોનાં ચહેરા પર મુસ્કાન લાવી દે છે. ટીવી પર ‘ગોરી મેમ’નાં પરત આવ્યા બાદ ‘અંગૂરી ભાભી’ એવું પ્લાનિંગ કરી બેઠીછે, જે સાંભ્યા બાદ વિભૂતિ નારાયણ મિસ્રા નાં હાથ પગ ફૂલી ગયા છે.
ચેનલે તેનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ‘અંગૂરી ભાભી’ કિચનમાં કામ કરી રહી છે અને સાથે જ જચ્ચા બચ્ચા ગાઇ રહી છે.
કોઇ રોમેન્ટિક સોન્ગ ગાવો. જેનાં પર અંગૂરી ભાભી કહે છે કે ના, મને તો આ જ ગીત ગાવાનું મન થઇ રહ્યું છે. અમે આ વખતે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે.
વિભૂતિ આગળ કહે છે કે, ‘ભાભીજી.. માહોલ તો જુઓ.. ક્યાં આપ બાળકનું પ્લાનિંગ કરો છો.. ‘ અંગૂરી ભાભી કહે છે કે, ના ના એમ ટાળવા ટાળવામાં ઘણો સમય નીકળી ગયો છે. અમે નિર્ણય કર્યો છે કે, અમારા ઘરમાં પણ હવે નન્હા મુન્ના ખેલેગા… હું લડ્ડૂ કે ભૈયાને બાબા પઉઆ નાથની પાસે મોકલવાની છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.