ભાભર કન્યા કેળવણી છાત્રાલય ખાતે,ઓક્સિજન સિલિન્ડરો આવ્યા છે ઉતારવામાં

બનાસકાંઠાના ભાભરના સુઈગામ તાલુકાના ગામડાઓમાં કોરોનાએ ભરડો લીધો છે અને ઓક્સિજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.

ભાભર કન્યા કેળવણી છાત્રાલય ખાતે ઓક્સિજન સિલિન્ડરો ઉતારવામાં આવ્યા છે. જે જરૂરિયાત લોકોને મધરાતે પણ ઓક્સિજનની જરૂર પડે તો મળી રહે તેવી સુવિધા રાખવામાં આવી હતી. ગેનીબેને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પુછ્યા હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.