ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના પ્રચાર માટે રેલી યોજાઈ હતી. જો કે આ રેલીમાં ટ્રાફિક નિયમોને અવગણવામાં આવ્યા હતા. સરકાર કાયદાના અમલીકરણની વાત કરી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકર્તાઓએ કાયદાને લીરેલીરા ઉડાવ્યા હતા. ભાજપની રેલીમાં જ કાર્યકર્તાઓએ હેલમેટ વગર નીકળ્યા હતા. ત્યારે પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતા રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.