5000 રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ભરાયા છે. આ મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં અરજી કરી છે.
રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરીને સીઆર પાટીલ ભરાયા છે. સુરતમાં સીઆર પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો હતો જે બાદ આ મામલો ગરમાયો હતો અને હવે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.
- પરેશ ધાણાનીએ hc માં કરી અરજી
- ભાજપના સી.આર.પાટિલ સામે થઇ અરજી
- સુરત માં સી.આર પાટીલે ઇજેક્સન નો જથ્થો ફળવાતા hc માં થઇ અરજી
- ફાર્મસીના લાઇસન્સ સિવાય કોઈપણ વ્યક્તિ રેમદેસીવીર ના કમ્પાઉન્ડ ,મિક્સર અને દવા રાખી શકે નહીં
મેડીલક તબીબ જ દર્દીઓને રેમદેસિવિર લખી શકે અને પોતાની પાસે રાખી શકે
પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા અધિકારીઓને જણાવ્યું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.