ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 207 થયો, જાણો કયા રાજ્યમાં શું સ્થિતિ

ભારતમા કોરોના વાયરસે પોતાનુ જોર દિવસને દિવસે વધારવા માંડ્યુ છે.

ભારતમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 207 પર પહોંચી ચુકી છે.જેમાંથી 32 વિદેશીઓ છે.ચાર લોકોના મોત પણ થઈ ચુક્યા છે.

કોરોના વાયરસ હવે નવા નવા શહેરોમાં પોતાનો પંજો પ્રસારી રહ્યો છે.

રાજ્ય પ્રમાણે જોઈએ તો કેસ આ પ્રમાણે છે:

દિલ્હી 17

હરિયાણા 17

કેરલ 28

રાજસ્થાન 7

તેલંગણા 16

યુપી 19

લદ્દાખ 8

તામિલનાડુ 3

જમ્મુ કાશ્મીર 4

પંજાબ 3

કર્ણાટક 15

મહારાષ્ટ્ર 52

આંધ્ર 3

ઉત્તરાખંડ 3

ઓરિસ્સા 2

પશ્ચિમ બંગાળ 1

છતીસગઢ 1

ગુજરાત 5

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.