એક અહેવાલ અનુસાર ઑસ્ટ્રેલિયાની સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા બ્રિસબેન તો પહોંચી ગઈ છે, પણ તેમને જે હોટલમાં રોકાણ આપ્યું છે, તેમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી.
અખબારે બોર્ડના એક વરિષ્ઠ સૂત્રના હવાલાથી લખ્યું છે કે “હોટલમાં રૂમ સર્વિસ કે હાઉસકીપિંગ છે જ નહીં.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ રમાવાની છે.
અખબાર અનુસાર, ભારતીય ખેલાડીઓને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે. તેઓએ તેમની પથારી જાતે સ્વચ્છ રાખવી પડે છે અને પોતાનાં ટૉયલેટ પણ જાતે જ સાફ કરવા પડે છે.
તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભારતીય ટીમને ત્યાં કોઈ પરેશાન નહીં થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.