આયાત પર નિર્ણય લેતા પહેલા, ભારત પોતાના હિતનું રાખશે ધ્યાનઃ પેટ્રોલિયમ મંત્રી

સઊદી અરબે ઉત્પાદનને નિયંત્રણને ઘટાડવા માટે ભારતના આગ્રહને નજરઅંદાજ કર્યો છે. એવામાં ભારતે કહ્યું છે કે તે કાચા તેલની ખરીદીકોઈ એવા દેશ પાસેથી કરશે જે અનુકૂળ કારોબારી શરતોની સાથે સસ્તા દરે આપશે.

આ પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સંગઠન અને અન્ય સહયોગીના ઉત્પાદનમાં કડકાઈ વર્તવાના 4 મહિના પહેલાની વાત છે. એક સંમેલનમાં પેટ્રોલિયમ મંત્રી પ્રધાને કહ્યું કે આયાત પર નિર્ણય લેતા પહેલા ભારત પોતાના હિતનું ધ્યાન રાખશે.

આ સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલનો ભાવ આદે 2.48 ડોલરના વધારા સાથે 64.43 ડોલર પ્રતિ બેરલ છે જ્યારે અમેરિકી WTI 61.13 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે, ઓઈલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જાણકારોનું કહેવુંં છે કે જો બ્રેંટ ક્રૂડની કિંમતમાં એક ડોલરનો પણ વધારો આવે છે

સઉદી અરબના ઉર્જામંત્રી અબ્દુલ અજીજ બિન સલમાને ભારતને કહ્યું કે તે ઉત્પાદકોથી ઉત્પાદન વધારવાના બદલે ગયા વર્ષે નીચી કિંમતે ખરીદેલા કાચા તેલનો ઉફયોગ કરશે.

તેઓએ એમ પણ કહ્યું કે નજીકના મિત્રએ  (undiplomatic) પ્રયોગ છે. પ્રધાને કહ્યું કે ભારત રણનીતિક અને આર્થિક નિર્ણયો લેતી સમયે પોતાના હિતને ધ્યાનામાં રાખશે. તેઓએ એમ પણ કહ્યું કે આપણે ઉપભોક્તા દેશ છીએ.

ફેબ્રુઆરીની આયાતને લઈને પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આ મુદ્દો નથી કે અમે કોની નજીક છીએ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.