ક્રિકેટ વિશે વાત કરીએ તો કોઈ પણ ખેલાડી માટે સૌથી શરમજનક ક્ષણ તે છે જ્યારે તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ જાય છે. ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ.
ટેસ્ટ મેચમાં એક વખત નહી બે વખત આવી શરમનો સામનો કરવો પડ્યો. આ ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહ આ ખેલાડીઓ પર દર્શકોની નજર ટકેલી હતી. વર્ષ 2020માં, 3 વખત સૌથી વધુ આઉટ કરવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના શેનોન ગેબ્રિયલના નામે રહ્યો.
આ વર્ષે ગેબ્રિયલ 5 ટેસ્ટ મેચની 9 ઇનિંગ્સમાં 7 રન બનાવ્યા. તે ત્રણ વખત ખાતું પણ ખોલી શક્યો નહીં. તેનો સર્વોચ્ચ સ્કોર 4 રન હતો.
જસપ્રિત બુમરાહ ચોક્કસપણે વર્ષ 2020નો સૌથી સફળ ભારતીય બોલર હતો. તેણે આ વર્ષે 4 ટેસ્ટમાં 14 વિકેટ લીધી હતી. અશ્વિન 13 વિકેટ સાથે બીજા ક્રમે છે .
બુમરાહે આ વર્ષે 4 ટેસ્ટની 7 ઇનિંગ્સમાં કુલ 20 રન બનાવ્યા હતા. તે બે વાર ખાતુ ખોલી શક્યો નહીં. તેનો સર્વોચ્ચ સ્કોર 10 * રન હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.