પાંચ ભારતીય ખેલાડીઓ- રોહિત શર્મા, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સૈની મેલબોર્નની એક રોસ્ટોરાંમાં ગયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ હોબાળો મચાવ્યો કે ભારતીય ખેલાડીઓએ પ્રોટોકોલ તોડ્યો છે.
BCCIએ જણાવ્યું, ”ગઈ કાલે ભારતીય ક્રિકેટ ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફનો RTPCR ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.”
પાંચેય ખેલાડી ટીમ સાથે જ સિડની જવા રવાના
વિવાદ છતાં ભારતીય ટીમ રોહિત શર્મા સહિત પાંચેય ખેલાડીઓ સાથે સિડની જવા રવાના થઈ. આ પાંચેય ખેલાડીઓ પર બાયોબબલ નિયમ તોડવાનો આરોપ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.