ડીસીજીઆઈએ સ્પૂતનિક વીને, ભારતમાં ઉપયોગ કરવા માટે પરવાનગી આપી

રશિયાએ ફરી જાહેરાત કરતા કહ્યુ છે તે રશિયન કોવિડ રસીના નિર્માણ માટે જરુરી નાણા મદદ અને ટેક્નોલોજી સપોર્ટ ફ્રીમાં શેર કરવા માટે તૈયાર છે. રશિયાએ કહ્યું છે કે તે ભારત, ચીન સહિત અન્ય સહયોગી દેશોમાં મફતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે.

આ જાહેરાત બાદથી આ રસીના મેન્યૂફેક્ચરિંગ અને ગ્લોબલ સ્પલાયની આગેવાની કરી રહી છે.  રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ એજેન્સીએ કહ્યું છે કે સ્પૂતનિક વીકોરોનાની રસીની પરવાનગી દેનારો 60મો દેશ બની ગયો છે.

આરડીઆઈએફના સીઈઓ કિરિલ દિમિત્રેવએ વધુમાં કહ્યું કે અમારી રસી 10 દેશોની વચ્ચે ઉત્પાદકો સાથે પાર્ટનરશિપમાં છે. જેમાંથી ગ્લેડ ફર્મા, હેટેરો બાયોફાર્મા, પેનેશિયા બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા, વિરચો બાયોટેક, ભારતીય કંપનીઓ છે. જે આરડીઆઈએફની સાથે રસીનું નિર્માણ કરશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.