લગભગ એક વર્ષથી ચાલી રહેલી આ મહામારી વચ્ચે એક ઉત્સાહજનક વાત એ છે કે, ભારતનુ એક રાજ્ય સત્તાવાર રીતે કોરોના મુક્ત બન્યુ છે.મળતી વિગતો પ્રમાણે આંદામાન નિકોબારમાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી.સ્વાસ્થ્ય વિભાગની વેબસાઈટ પર પણ આ જાણકારી આપવામાં આવી છે
જે પ્રમાણે અહીંયા કોરોના જે ચાર છેલ્લા દર્દીઓ હતા એટલે તે પણ પુરી રીતે સજા થઈ ગયા છે.
અહીંયા4932 કેસ નોંધાયા હતા. તેમાંથી 62 ના મોત થયા હતા.છેલ્લા 6 દિવસ થી અંદમાન નિકોબાર માં કોરોનાનો એક પણ નવો કેસ આવ્યો નથી. છેલ્લા કલાકોમાં એક પણ મૃત્યુ નથી થયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.