ભાવનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર કોંગ્રેસની જનતા રેડ, પોલીસનું ભેદી મૌન

ભાવનગર અધેવાડા ગામે નદીના પટમા દારૂ ભઠ્ઠીઓ પર કોંગ્રેસ કાર્યકરોએ જનતા રેડ કરી હતી. નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. જો કે પોલીસ હાજર હોવા છતા મૌન થઇને ઉભી રહી હતી. કોંગ્રેસ કાર્યકરોએ નદીના પટમાં પત્રકારોની ટીમ સાથે જનતા રેડ કરી હતી. જનતા રેડમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ કાર્યકરોએ સુત્રોચ્ચાર પણ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.