રિલાયન્સ ગ્રુપ જમીનમાં રોકાણ કરવા આવી રહ્યુ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
જૂનાગઢ ભેંસાણમાં રિલાયન્સ ગ્રુપે જમીન ખરીદ્યાની ચર્ચાઓ થઈ રહી છે. ભેંસાણના સામતપરા ગામે જમીન ખરીદ્યાનો ગણગણાટ છે.
. અંબાણીપરિવારના આગમનને લઇ હેલિપેડ તૈયાર કરાયુ છે. સામતપરા ગામના ફાર્મમાં અંબાણી પરિવાર રોકાણ કરી શકે છે
ગુજરાતના આ વખતના બજેટમાં ઉદ્યોગોને ખરાબાની કે પડતર જમીન લઈને તેમાં સુધારા વધારા કરી તેમાં ખેતી કરી ખેડૂતોને કામ પર રાખીને ખેતીનુ પણ ઉદ્યોગીકરણ કરવાની સરકારી નીતિનો ગણગણાટ થઈ રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.