દેશમાંથી પકડાયેલાં પાકિસ્તાની આંતકીએ કર્યા મોટા ખુલાસા..

૨૦૧૧માં હાઈકોર્ટે બહાર થયેલા વિસ્ફોટમાં તેમણે જ હાઈકોર્ટેની રેકી કરી હતી.

મંગળવારે દિલ્હીની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા શંકાસ્પદ પાકિસ્તાની આંતકવાદી (TERRORIST) અશરફે (ASHRAF) પૂછપરછમાં ઘણા વિસ્ફોટ ખુલાસા કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૧માં હાઇકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો (EXPLOSIONS) દરમિયાન તેમણે જ હાઇકોર્ટની રેકી કરી હતી. જ્યારે શંકાસ્પદ પાકિસ્તાની આંતકવાદી અશરફને બ્લાસ્ટમાં સંડોવાયેલા એક શંકાસ્પદનો ફોટો બતાવવામાં આવ્યો. ત્યારે અશરફે કહ્યું કે તેણે હાઈકોર્ટેની (HIGH COURT) રેકી કરી હતી.

પાકિસ્તાની આતંકવાદી અશરફે તેની પૂછપરછમાં કરેલાં ખુલાસા..

૧). વરસ 2009માં જંબુ ના બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયો જેમાં ત્રણથી ચાર લોકોના મોત થયા હતા હુમલો ISIનાં હેન્ડલર નાસિરનાં કહેવા પર કરવામાં આવ્યો હતો.
૨). જમ્મુ કશ્મીરમાં પાસેના ના જવાની ઘાતકી હત્યાની બાબત સ્વીકારી હતી અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
૩). ISI ઓફિસર નાસિરનાં કહેવાથી જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત હથિયારો સપ્લાય કરવા ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.