બીજા ડોઝની પ્રાથમિકતા આપવામાં આવે,રસીકરણ કાર્યક્રમમાં કોવિશીલ્ડ અને કોવૈક્સિન અપાઈ રહી છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે જે લોકો બીજો ડોઝ લગાવવાની રાહ જોઈ રહ્યા છે તેવા લાભાર્થિઓને પ્રાથમિકતાના આધારે રસી લગાવવી જોઈએ. ભૂષણે આ સંબંધમાં રાજ્યોને કહ્યુ કેભારત સરકાર ચેનલથી તેમના આપવામાં આવનારા રસીમાંથી ઓછામાં ઓછા 70 ટકા રસીકરણ અને પહેલા ડોઝ માટે જાણ કરી શકે છે.

બીજી લહેરની માંગને કારણે હવે 1મેથી 18થી -44 વર્ષના લોકોને રસી આપવાનું શરુ કરવામાં આવ્યું છે. કોવિશીલ્ડનું ઉત્પાદન કરનારા પૂણાની કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાના જણાવ્યાનુંસારા જુલાઈ સુધી રસીની શોર્ટેજ રહી શકે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.