વિરમગામ પંથકમાં છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે મૃત્યુ પામેલની અંતિમક્રિયા કરવી, તળાવ નદી કે નર્મદા કેનાલ હોય કોઇ પડયુ હોય તો તેને લેવા અને કાઢવા ડિઝાસ્ટર ટીમ સાથે પહોંચી જાય ત્યાં બિરજુ ગુપ્તા.
વિરમગામ શહેરના માંડલ દેત્રોજ ત્રણેય તાલુકામાં સેવાના ભેખધારી બિરજુ ગુપ્તાએ છેલ્લા ૩૫ વર્ષમાં રસ્તે રઝળતી બિનવારસી ૭૦૦થી વધુ માનવ લાશોની અંતિમક્રિયા કરી છે.
ગમે ત્યાં બિનવારસી લાશના સમાચારમળે ત્યારે પહોંચી જાય. સૌ પહેલાં લાશની ઓળખ ચિહ્નના આધારે સગા સંબંધીને ઓળખવા પ્રયત્ન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.