બિસ્કીટની હમેશાં રહે છે ડિમાન્ડ ,બિસ્કીટ બનાવવાનું બિઝનેસ કરીને કમાવ હજારો

બિસ્કિટ એક એવી વસ્તુ છે કે જેની હમેશા ડિમાન્ડ રહે છે. તેની ડિમાન્ડમાં ક્યારેય પણ કમી આવતી નથી. લોકડાઉન દરમિયાન જયારે તમામ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયા એ સમયે પાર્લે જી બિસ્કિટનું એટલું વધુ વેચાણ થયું કે છેલ્લાં 82 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

મુદ્રા સ્કીમ હેઠળ બિઝનેસ શરુ કરવા માટે તમારે માત્ર એક લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કુલ ખર્ચના 80 ટકા સુધી ફંડની મદદ સરકાર તરફથી મળશે. એના માટે સરકારે પોતે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. સરકારે જે બિઝનેસની સ્ટ્રક્ચરિંગ કર્યું છે.

પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 5.36 લાખ રૂપિયા આવશે. જેમાં પોતાની પાસેથી માત્ર 1 લાખ રૂપિયા લગાવવા પડશે. મુદ્રા સ્કીમ હેઠળ તમારું સિલેક્શન થાય છે. તો બેન્કમાંથી ટર્મ લોન 2.87 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 1.49 લાખ રૂપિયા મળી જશે.

આધાર પર થોડી ઓછી કરીને નક્કી કરવામાં આવ્યા છે.
6.12 લાખ રૂપિયા : ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટ
70 હજાર : એડમિનિસ્ટ્રેશન અને સેલ્સ પર ખર્ચ
60 હજાર : બેન્કના લોનનું વ્યાજ
60 હજાર : અન્ય ખર્ચ
નેટ પ્રોફિટ : 4.2 લાખ રૂપિયા વાર્ષિક

લોન એમાઉન્ટ 5 વર્ષમાં પાછું આપી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.