બિટકોઇન કૌભાંડ / નિશા ગોંડલિયાને જામનગરમાં અજાણ્યા શખ્શો હથિયાર બતાવી ધમકી આપી ફરાર

જામનગર: બિટકોઇન કૌભાંડમાં ચર્ચામાં આવેલ શૈલષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાએ શુક્રવાર રાત્રે જામનગરમાં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે તેને અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી ધમકી આપી ફરાર થયા ગયા છે. જામનગર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.