આપને જણાવી દઈએ કે અસ્મિતા ન્યુઝ વાયરલ થયેલા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
https://www.youtube.com/watch?v=QEPAfkYfF28
વિડીયોમાં જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકાનાં ભાજપનાં નગરસેવક કોઈ છોકરી સાથે વિડીયો કોલ કરીને બિભત્સ હરકતો કરી રહયો હોય તેવી રીતે નજરે પડે છે.
શું નગરસેવક થઈને આ રીતે આવી બિભત્સ હરકતો કરવી કેટલી યોગ્ય.??
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.