રુપાણી સરકાર સત્તા ચલાવવામાં નિષ્ફળ ગઇ એટલે કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહી છેઃવિપક્ષનેતા પરેશ ધાનાણી

ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપ સત્તા ચલાવવામાં નિષ્ફળ ગઇ એટલે કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહી છે. લોકોના સ્વાભિમાનને ખરીદવા સત્તા પક્ષ પ્રયાસ કરે છે. આજે તમામ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • ભાજપ સત્તા ચલાવવામાં નિષ્ફળ એટલે કોંગ્રેસના MLA  તોડે છે.
  • કોંગ્રેસમાં યુવાનેતાઓ ઝઝૂમે છે
  • લોકોના સ્વાભિમાનને ખરીદવા સત્તા પક્ષ પ્રયાસ કરે છે
  • આજે તમામ ઉદ્યોગોમાં મંદીનો માહોલ
  • વિધાનસભા પેટાચૂંટણી  વિસ્તારના લોકો સાથે સંવાંદ કર્યો
  • લોકોને પોલીસના દંડાથી ચૂપ કરાવાઇ રહ્યાં છે
  • આજે સામાન્ય માણસોની સમસ્યા વધી રહી છે
  • પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય વિજય મળશે
  • પેટાચૂંટણીના પરિણામ નવી આઝાદીની લડતનું પગલું
  • આજે સમગ્ર દેશમાં ભયની દિવાલ
  • પરીક્ષા રદ્દ થતાં કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં આંદોલન કર્યું
  • કોંગ્રેસે હંમેશા લોકોની વેદનાને વાચા આપવાનું કામ કર્યું
  • નોટબંધીનું નાટક અને જીએસટીની ઝંઝટે દેશની કમર તોડી
     

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.