મોદીની કોરોના મેનેજમેન્ટમાં ઘોર નિષ્ફળતાની દેશ-વિદેશમાં આકરી ટીકા થઈ રહી છે. વિદેશી મીડિયા અને મેડિકલ એક્સપર્ટ્સ તો મોદીની બરાબર ઝાટકણી કાઢી રહ્યા છે. આ ઝાટકણીના કારણે મોદી સરકારની આબરૂનો ફજેતો થઈ રહ્યો છે.
મોદીએ અધિકારીઓને પણ ધંધે લગાડયા છે. ગયા અઠવાડિયે તમામ ટોચના અધિકારીઓને વર્કશોપમાં મોકલીને ‘પોઝિટિવિટી’ના પ્રચારની ટ્રેઈનિંગ અપાઈ હતી.
સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, બંગાળમાં મમતા બેનરજી સામે બેફામ લવારા કરતા હતા ત્યારે ‘પોઝિટિવિટી’ ક્યાં ગઈ હતી ? મમતા સામે અંગત પ્રહારો કરતી વખતે આ ‘પોઝિટિવિટી’ યાદ નહોતી આવતી ને હવે લોકો તમારી સામે આંગળી ચીંધી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.