વડોદરાના ચારેય ધારાસભ્યનો મંત્રીમંડળની રચના બાદ ધડાકો…આપી ધમકી..?

સરકારના નવા મંત્રીમંડળમાં બાદબાકી થઇ જિલ્લાના ચાર ધારાસભ્યોએ ની અંદર થી નારાજગી હોવાનું સાબિત થઈ રહ્યું છે. બરોડા ડેરીનાં વહીવટ સામે ખુલ્લેઆમ વિરોધ કરી ચારેય ધારાસભ્યએ ભાજપનાં મોવડી મંડળને આડકતરી ધમકી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મંત્રીમંડળમાં સ્થાન ન પામેલાં ચાર ધારાસભ્ય હવે એ્જૂટ થઈ બરોડા ડેરીનાં વહીવટ સામે જાહેરમાં વિરોધ નોંધાવી રહ્યાં છે. ચારેય ધારાસભ્યએ વિરોધ કરી મંત્રીમંડળ બદબાકી થઈ છે તેવી રીતે આડકતરી ધમકી હોવાનુજ ચચાઁઈ રહ્યું છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s

બરોડા ડેરી સામે બાયો ચઢાવનાર ચાર ધારાસભ્યો નારાજ સભાસદોને નવા મુખ્યમંત્રી અને સહકાર મંત્રી પાસે રજુઆત કરાવવા લઈ જશે. દિલ્હી પણ રજુઆત કરવા લઈ જશે તેવું સૂત્રો પાસે જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.