સુરતમાં ફરી એક વાર સરકારી બ્લ્યૂ બસ બેફામ બની હતી. જેમાં બસના ચાલકે કાર ચાલકે અડફેટે લેતાં કારને ડિવાઈડર પર 15 મિટર સુધી ઢસડી હતી. જો કે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈની જાનહાની નથી થઈ. ઉલ્લેખનીય છે કે અને આ અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતાં.
સોમવાર મોડી રાત્રે અમદાવાદ શહેરના સરદાર બ્રીજ પાસે મોડી રાત્રે એક સીટી બસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં સીટીબસના ચાલકે એક કાર ચાલકને અડફેટે લેતાં કારને રોડના ડિવાઈડર પર 15 મિટર સુધી ઢસડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી અને જો કે, આ અકસ્માતમાં રાહતની વાત એ છે કે, કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. મહત્વનું છે કે, આ ઘટના બાદ આસ-પાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.