અરવલ્લીનાં મેધરજ તાલુકામાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મેધરજ તાલુકામાં ત્રણ બાળકોની લાશ મળી આવતાં હાહકાર મચી જવા પામ્યો છે.
જો કે આ બાળકો કોણ છે તે હજુ માલૂમ પડ્યું નથી. વૈડી ડેમમાંથી ત્રણ અજાણ્યા બાળકોની લાશ મળતાં આજુબાજુ વિસ્તારમાંથી મળતાં ચકચાર મચી ગઈ છે. આ ધટનાની જાણ થતાં ઈસરી પોલીસ ધટના સ્થળે પહોંચી ગઈ હતી.
બાળકોનાં વારસદાર માટેની પોલીસ દ્નારા શોધખોળ હાથ ધરાઈ છે.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.