વલસાડમાં પતિ પત્ની ઔર વો નો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ધરમપુરનાં ૭૫ વષીઁય નિવૃત વનકમીઁને પર સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પુત્રીઓે એ ઝડપી પાડતાં હોબાળો મચી ગયો હતો. નિવૃત્ત સરકારી કર્મચારીને ૫૦ વષીઁય વિધવા સાથે લફરું હતું .લફરાબાજ પિતાને ત્રણ પુત્રીઓએ એક હોટલના રુમમાંથી વિધવા સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી પાડયા હતાં.
૭૫ વષીઁય નિવૃત કર્મચારીને ત્રણ પુત્રીઓ છે. જેમાંથી બે પરણીત છે. જયારે એક અભ્યાસ કરે છે. રંગીન મીજાજી નિવૃત્ત સરકાર કમઁચારીને ૫૦ વષીઁય વિધવા સાથે લફરું હતું. વૃદ્ધ તેને મળતાં પેન્શનના નાણાં આ મહિલા પાછળ ખર્ચે કરી નાંખતો હતો.
https://www.youtube.com/watch?v=pVWseJd6PA4&t=12s
જેને કારણે પત્ની – પુત્રીને ધરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે પુત્રીઓેએ ટકોર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.