ટીવી ‘નાગિન’ ફેમ મૌની રોય બહુ ઓછા સમયમાં બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ દરમિયાન મૌનીએ વર્ષ 2021ની છેલ્લી સાંજે કેટલાક એવા પોઝ આપ્યા છે કે લોકો જોઇને ઘાયલ થઇ ગયા છે. આ લેટેસ્ટ તસવીરોમાં, મૌની બોલ્ડ સ્ટાઈલમાં બ્લેક બ્રેલેટ પહેરીને બીચ પર ચિલ કરતી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર તેની આ હોટ અને સેક્સી તસવીરોથી ધૂમ મચાવી રહી છે. તો આવો જોઇએ મૌની રોયની બોલ્ડ તસવીરો…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.