બોલીવૂડ/ ઈન્સ્ટાગ્રામ પર ‘કબીર સિંહ’ની પ્રેમિકા કિયારાએ કરી મોટી જાહેરાત

બોલિવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની સુપરહીટ ફિલ્મ ભૂલ ભૂલૈયા (Bhool Bhulaiyaa) ની સિક્વલ ભૂલ ભૂલૈયા 2 (Bhool Bhulaiyaa 2) માં કાર્તિક આર્યન (Kartik Aryan) લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ પણ રિલીઝ થયા છે. પરંતુ આ વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને જણાવ્યું કે, તે આ ફિલ્મમાં જોવા મળશે. હવે આ ફિલ્મની હિરોઈનનું નામ સામે આવ્યું છે. આ સાથે જ કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

નવી દિલ્હી :બોલિવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની સુપરહીટ ફિલ્મ ભૂલ ભૂલૈયા (Bhool Bhulaiyaa) ની સિક્વલ ભૂલ ભૂલૈયા 2 (Bhool Bhulaiyaa 2) માં કાર્તિક આર્યન (Kartik Aryan) લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ પણ રિલીઝ થયા છે. પરંતુ આ વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને જણાવ્યું કે, તે આ ફિલ્મમાં જોવા મળશે. હવે આ ફિલ્મની હિરોઈનનું નામ સામે આવ્યું છે. આ સાથે જ કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

કિયારાએ આજે શનિવારે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે, કબીર સિંહ ફિલ્મમાં પ્રીતિનો રોલ કરનાર કિયારાના જોરદાર વખાણ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.