મહાત્મા ગાંધી ફક્ત નામ નથી પરંતુ એક વિચાર છે. ગાંધીના વિચારોને ફક્ત દેશવાસીઓ જ નહીં પરંતુ દુનિયાભરમાં તેની પ્રશંસા થાય છે. પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠના અવસર પર આયોજીત કાર્યક્રમમાં અને મનોરંજન જગતના દિગ્ગજો સાથે મુલાકાત કરી. અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિતની બોલિવુડની હસ્તીઓએ પણ પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં આમિર ખાન અને શાહરુખ ખાને વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી લીધઈ હતી. એકતા કપુર, જૈકલીન ફર્નાન્ડીસ અશ્વિની ઐયર તિવારી, કંગના રણૌત સહિતના સ્ટારકાસ્ટે પણ મોદી સાથે સેલ્ફી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.