બોટાદ જીલ્લાનુ નાક ગણાતા ગામ લાઠીદડના ૨ ઉમેદવારો AAP માંથી જીત્યા,મંત્રી સૌરભ પટેલની તમામ મહેનત થઇ નિષ્ફળ

{"subsource":"done_button","uid":"9B8E2014-C3CC-4387-ABD9-983628308035_1614697666614","source":"other","origin":"unknown","source_sid":"9B8E2014-C3CC-4387-ABD9-983628308035_1614697682543"}

આજ રોજ જીલ્લા-તાલુકા અને મહાનગરપાલીકામાં યોજાયેલ ચુંટણીના પરીણામો જાહેર થયા હતા જેમાં બોટાદ જીલ્લાનુ પરીણામ ખાસ રસપ્રદ રહ્યુ હતુ કારણે કે મેન્ડેટની ભુલના કારણે કોગ્રૈસના ઘણા બઘા બોટાદ જીલ્લા પંચાયતના ઉમેદવારોના ફોમઁ રદ થયા હતા.અને ભાજપના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થઇ જતા મંત્રી શ્રા સૌરભ પટેલની અડઘી મહેનત ઓછી થઇ ગઇ હતી અને મંત્રી સૌરભ પટેલ ગેલમાં આવી ગયા હતા પણ બોટાદ જીલ્લાનુ નાક ગણાતા અને સૌરભ પટેલનુ માનીતુ ગણાતુ એવા ગામ લાઠીદડ માંથી બોટાદ તાલુકા પંચાયતના આપના બે ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો

લાઠીદડ ગામના આપના ઉમેદવારો ખુલ્લીને ઉજાઁમંત્રી શ્રી સૌરભ પટેલના દબાણથી આપનુ કાયાઁલય પણ નહોતુ ખોલી શક્યા કે ખુલ્લીને પ્રચાર પણ નહોતા કરી શકતા એવા વખતે બોટાદ જીલ્લાના પ્રવાસે આવેલા આપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણીએ લાઠીદડ ગામમાં સભા યોજી ભાજપ દ્વારા થતા ભષ્ટ્રાચાર,ગુડાંગદીઁ અને તાનાશાહી પર આકરા પ્રહારો કરતા લોકોમાં એક નવો જુસ્સો ભરાયો હતો અને પરીણામના ભાગરુપે આપના બોટાદ તાલુકાના બન્ને લાઠિદડ ગામના ઉમેદવારો શ્રી ભુમીકાબેન માથોળીયા અને હષઁદભાઇ ભુગાંણી જેવા ૨૫ વષઁના યુવાન છોકરાએ રાજકારણના દિગ્ગજ ગણાતા નેતાઓ ને પછડાટ આપી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.