નવરાત્રિમાં ધરે લઈ આવો આ વસ્તુઓ.. મહાલક્ષ્મીની રહેશે કૃપા..

નવરાત્રી ૭ ઓકટોબર ૨૦૨૧, ગુરુવારથી શરુ થઈ રહ્યાં છે. અને ૧૫ ઓકટોબર,શુક્રવારે તેનું સમાપન થશે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધીમાં દુર્ગાનાં ૯ સ્વરૂપોની પૂજા કરવાથી દરેક મનોકામનાં પૂર્ણ થાય છે.

તુલસીનો છોડ..

જો કે મોટાભાગનાં હિન્દુ પરિવારોનાં ધરમાં તુલસીનો છોડ હોય જ છે. પરંતુ જ તુલસીનો છોડ ન હોય તો તેને નવરાત્રિ દરમિયાન ધરે લાવો. તુલસીના છોડની સારી સંભાળ રાખો.

પારિજાતનો છોડ..

જો તમે નવરાત્રિ દરમિયાન પારિજાતનો છોડ લાવો છો, તો ધરમાં સુખ અને સમુદ્નિ પણ લાવે છે. ધરમાં લાલ કપડાં પારિજાતનાં મૂળને બાંધો અને તેને એવી જગ્યાએ રાખો જયાં તમારા પૈસા રાખવામાં આવે છે.

ધતુરાનાં મૂળ..

ભગવાન શિવના પ્રિય ધતુરાનો ઉપયોગ માં કાલીની પૂજામાં પણ થાય છે. નવરાત્રિનાં દિવસોમાં તમારે ધતુરાનું મૂક ધરમાં શુભ મુહૂર્તમાં લાવવુઓ જોઈએ. તેને લાલ કપડામાં લપેટીને રાખો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.