દાંતની (TEETH) સફાઈ તમને માત્ર ખરાબ આદત (HABIT) અને પેઢાની બીમારીથી (GUM DISEASE) જ બચાવતી નથી. પરંતુ હૃદયના સ્વાસ્થ્ય (HEART HEALTH) માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તમામ પ્રકારની રેસ્પીરેટ્રી ડીઝીસથી (RESPIRATORY) પણ બચાવે છે.
યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ દાંતની સફાઈ અને એટ્રીયલ ફાઈબ્રેશનલ તેમજ હાર્ટ ફેલિયર વચ્ચે સબંધ જોવા મળ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આપણો શરીફ બેક્ટેરિયા માટે એક એન્ટ્રી પોઇન્ટ હોય છે.
તેનાથી સારા અને ખરાબ બંને માટે બેક્ટેરિયા પ્રવેશ કરે છે. પરંતુ કેટલાક ખૂબ જ જીવલેણ ઇન્ફેકશનનું કારણ બની શકે છે. એક્સપર્ટના મત મુજબ તમારી ઓરલ હેલ્થ ઘણાં પ્રકારની બીમારીઓની કારણ બની શકે છે. આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે જે તમને હાર્ટ ચેમ્બરની ઈનર લાઈનિંગમાં હોય છે. મુખ્ય માર્ગથી શરીરમાં ફેલાવવા વાળા ક્યારે બ્લડસ્ટ્રીમ દ્નારા મનુષ્યના હ્દય સુધી પહોંચે છે.
દિવસમાં ઓછામાં ઓછું બે વખત ટૂથપેસ્ટથી બ્રશ કરો. દાંત વચ્ચે રોજ સફાઈ કરો. બ્રશ અથવા ફલોસ પછી જો મોંમા ફૂડ પાર્ટિકલ્સ રહી ગયાં છે તો એના માટે માઉથવોશનો ઉપયોગ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.