31 જુલાઈ 2021 સુધી કરી લો આ કામ,બસ કરવું પડશે આ કામ,થઈ જશો પૈસાદાર…..!!

તમારી પાસે 31 જુલાઈ સુધી એક શાનદાર ઓફર છે. તેનાથી તમે 2 કરોડ રૂપિયા કમાઈ શકો છો. આ ઓફર દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની Indian Oil આપી રહી છે. તો જાણો ઓફરને વિશેની દરેક વાત…

Indian Oilની ડીઝલ ભરો, ઈનામ જીતો ઓફર ચાલી રહી છે. તેની ઓફરમાં તમે કોઈ પણ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવો. આમ કરવાથી તમારું નામ એ લિસ્ટમાં સામેલ થશે જેમાં 2 કરોડ રૂપિયા જીતવાનો અવસર મળી રહ્યો છે. આ ઓફરનો લાભ 18 વર્ષથી નાના ઉંમરથી લઈને વધારે ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિકને મળી રહ્યો છે.

કંપનીના જણાવ્યા અનુસાર ડીઝલ ભરો, ઈનામ જીતો ઓફરનો ભાગ બનવા માટે તમારે કોઈ પણ Indian Oilના રિટેલ આઉટલેટ્સ પર ઓછામાં ઓછું 25 લિટર કે તેનાથી વધારે ડીઝલ ભરાવવાનું રહે છે. શરત એ છે કે તેને એક જ બિલમાં ભરાવવાનું રહે છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.