બિઝનેસ શરૂ કરો અને મેળવો રૂપિયા,10 હજારમાં જ શરૂ કરી દો આ બિઝનેસ

આજના જમાનામાં ડેરી ફાર્મિંગ સૌથી સારુ સેક્ટર છે જેમાં તમે તડગી કમાણી કરી શકો છો. જેમાં આગળ વધવાની ઘણી સંભાવનાઓ છે.

માગના આધાર પર પ્રાણીઓની સંખ્યા વધારવામાં આવશે. જેના માટે તમારે શ્રેષ્ઠ પ્રજાતિ જેમ કે ગીર જાતની ગાય ખરીદવી જોઇએ અને બાદમાં તેના ખાનપાનનું ધ્યાન રાખીને તેને ખૂબ સાચવવી પડશે. તેનો ફાયદો એ થશે કે વધારે માત્રામાં દૂધ મળશે. થોડા દિવસ બાદ દૂધનુ વધારે પ્રોડક્શન થવા લાગશે. તમે પોતાના નામે ડેરી ફાર્મિંગ શરૂ કરી શકો છો.

જો તમે નાના સ્તર પર કામ શરૂ કરવા ઇચ્છો છો તો તમે 2 ગાય કે ભેંસથી ડેરીની શરૂઆત કરી શકો છો

ડેરી ઉદ્યોગને વધારવા માટે સરકારે ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ તે છે તે લોકો આધુનિક ડેરી તરફ વળી જાય. આ યોજનાને લીધે ખેડૂત અને પશુપાલક ડેરી ફાર્મ ખોલીને તેનાથી પૈસા કમાઇ શકે છે. ખાસ વાત તે છે કે જો તમે 10 પશુઓથી શરૂ કરો છો તો 10 લાખ રૂપિયાનો ખર્ચો થશે તો સરકાર તમને 2.5 રૂપિયા સુધીની સબસિડી આપશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.