શુંં હવે દેશભરમાં લાગુ થઈ શકે છે વસ્તી નિયંત્રણ કાયદો? મોદીસરકારે શું કહ્યું…..

હાલ આસામ અને ઉત્તર પ્રદેશ જેવા જેમાં ભાજપનું શાસન છે તે રાજયો દ્નારા વસ્તી નિયંત્રણ માટે બનાવતા કાયદોની વચ્ચે, મોટો સવાલ અને પ્રશ્ન ઉભો થયો છે કે શું હવે કેન્દ્ર સરકાર આ પ્રકારનો કાયદો દેશભરમાં લાગુ કરશે ? મોદી સરકારે તેનો જવાબ સંસદમાં આપતાં કહ્યું હતું કે, લોકસભામાં ભાજપનાં સાંસદ દ્નારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભારતી પ્રવિણે કહયું કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

https://www.youtube.com/watch?v=J0JVBewArJA

જયારે ભાજપનાં સાંસદ પ્રતાપ આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે “આંતરાષ્ટ્રીય અનુભન કહે છે કે જો ચોક્કસ બાળકો માટે કોઈ પણ પ્રકારની જબરદસ્તી તેમજ હુકમ ને લગતો કાયદો લાવવામાં આવે તો વિપરીત પરિણામો આવી શકે છે.

આના કારણે અને સમસ્યાઓ સર્જાઈ શકે છે જેવી કે જેમાં પુત્રોને પ્રાધાન્ય આપતાં ગભૅપાત, પુત્રીઓને ત્યાગ અને ભ્રૂણ હત્યા થાય છે. સાથે તેમને કહ્યું કે આખરે જો આ કાયદો લાવવામાં આવે તો તેનાથી જાતિનો સંતુલન રેશિયો બગડે છે.

https://www.youtube.com/watch?v=D2X9YIy-cTk

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.