યુકોન(Yukon)ના પ્રાચીન જંગલમાં એક નાનકડી ઓફિસમાં એક માણસ ભાંગડા ક્લાસિસની મદદથી લોકોમાં ખુશી ફેલાવવાનું કામ કરે છે અને એક મિશનની જેમ કામ કરી રહ્યો છે.
કેનાડાનો ડાંસર(Canadian dancer Gurdeep Pandher) ગુરદીપ પંધેર યુકોનની ઠંડીમાં આઉટડોર ભાંગડા ક્લાસિસ હોસ્ટ કરે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેનાડાનું જંગલ, પહાડી વિસ્તાર અને થોડા લોકો ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો આમ તો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં તે અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.