કેનરા બેંક તમારા માટે મોટી ઓફર લાવી છે. આ સરકારી બેંક 2 હજારથી વધારે સંપત્તિઓની ઈ- હરાજી કરવા જઈ રહી છે.
આ માટે તમારે ઓનલાઈન બોલી લગાવવાની રહેશે. આની જાણકારી કેનેરા બેંકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપી છે.
આમાં ફ્લેટ, એપાર્ટમેન્ટ, આવસીય ઘર, ઓફિસ, ઈન્ડસ્ટ્રિયલ જમીન, ભવન અને ખાલી સાઈટની હરાજી થશે. આ પ્રોપર્ટી બેંક તરફથી સમય સમય પર ડિફોલ્ટરથી રિકવરી માટે મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી રહી છે
પૂરા ભારતના મુખ્ય શહેરોમાં સંપત્તિઓ ખરીદવાની તકનો પુરો ફાયદો ઉઠાવો. એટલે કે જો તમે સસ્તા ઘર, એપાર્ટમેન્ટ અને જમીનના માલિક બની શકો છો. ઈ હરાજીમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. તેમને કેનરા બેંકની બ્રાન્ચ પર કેવાયસીની પુરી ડિટેલ માટે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
બેંકે કહ્યું કે ગ્રાહક અમારી કોર્પોરેટ વેબસાઈટ https://canarabank.com >ટેન્ડર >વેચાણ સૂચના અને અમારી હરાજી સેવા પાર્ટનર પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત આ વેબસાઈટથી પણ જાણકારી મળી શકે છે.
https://indianbankseauction.com (M/S Canbank Computer Services Ltd)
https://canarabank.auctiontiger.net (M/S E Procurement Technologies Pvt Ltd)
https://bankeauctionwizard.com (M/S Antares System Ltd)
https://ibapi.in (M/S MSTC Ltd) (e-Bkraya)
https://bankeacutions.com (M/S C1 India Pvt Ltd)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.