Facebook Insta Down: સાયબર એટેકના લીધે FB અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન? DDOS એટેકે યુઝર્સની હાલત બગાડી!

Facebook Insta dowon: મંગળવારે રાત્રે સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો હતો જ્યારે લોકોને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોગ ઇન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવું કેમ થયું? આ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલના જણાવ્યું કે,મંગળવારે રાત્રે સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો હતો જ્યારે લોકોને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોગ ઇન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવું કેમ થયું? આ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે આ DDOS એટેક હોઈ શકે છે. આમાં ઘણા લોકો એક સાથે સર્વર પર લોગિન કરવાનો પ્રયાસ કરે છે, જે તેની ક્ષમતા કરતા વધારે હોય છે, જેમાં મોટાભાગના ફેક યુઝર્સ હોય છે. તે કોમ્પ્યુટર રોબોટ, જેને BOTS કહેવાય છે તેનાથી બનાવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.