ચંદ્ર-રાહુનો કેન્દ્ર યોગ, કર્ક સહિત આ 3 રાશિ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી

મેષ રાશિ આપની આર્થિક સમસ્યાઓને ધીમેધીમે હલ કરી શકશો. ખોટાં સાહસથી દૂર રહેજો. લોભ-લાલચમાં ન પડવા સલાહ છે. વૃષભ રાશિ આપની માનસિક સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરી શકશો. પ્રિયજનથી ચકમક ન થાય તે જોજો. મિથુન રાશિ કાર્ય સફળતા મેળવવા તમારે સાચી દિશાના પ્રયત્નો કરવા પડશે. કોઈના આધારે કે ભરોસે ન રહેવું.

કર્ક રાશિ માનસિક ભય-ચિંતા કે વહેમ દૂર થાય. સાનુકૂળ તકનો ઉપયોગ કરી શકશો. પ્રેમનાં પારખાં સારાં નહીં. સિંહ રાશિ સમજી-વિચારીને કોઈ પણ નિર્ણય યા વચન આપજો. સંજોગો હજી જોઈએ તેટલા સાનુકૂળ બન્યા નથી. કન્યા રાશિ આપની વ્યવસાયિક કામગીરીઓનું મીઠું ફળ ચાખી શકશો. સ્વજનથી સહયોગ મેળવી શકશો. તુલા રાશિ આપની મનની મુરાદ મનમાં ન રહી જાય તે માટે પ્રયત્નશીલ રહેજો. ચકમક-વિવાદનો પ્રસંગ અટકાવજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.