છેલ્લા 12 કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં, પરંતુ ગુજરાતમાં આજથી 3જો તબક્કો શરૂ

કોરોનાને લઇને ગુજરાત માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યના આરોગ્ય સચિવે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. જોકે, રાજ્ય હજુ પણ ચિંતાજનક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે.

તેમણે જણાવ્યું કે 16 દર્દીઓ વિદેશથી ચેપ લઈને આવ્યા હતા તેમના સંપર્કમાં આવવાથી બીજા 28 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસ 44 છે. જ્યારે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં એક-એક મોત થયું છે.

રાજ્યમાં કુલ 824

લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજની તારીખ સુધીમાં 20,103 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

11 નમૂનામાંથી તમામ નેગેટિવ

છેલ્લા 24 કલાક દરમિયાન 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.

કોરોનાના કારણે મોત થયેલા તમામ લોકો અન્ય રોગોથી પીડાતા હતા

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજની તારીખ સુધીમાં 20,103 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

11 નમૂનામાંથી તમામ નેગેટિવ

છેલ્લા 24 કલાક દરમિયાન 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.

કોરોનાના કારણે મોત થયેલા તમામ લોકો અન્ય રોગોથી પીડાતા હતા

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.