ચીન વૈજ્ઞાનિકો, અધિકારીઓના માધ્યમથી અમેરિકામાં જાસુસી કરી અનેક માહિતી એકઠી કરી રહ્યું હોવાનો દાવો

અમેરિકાની એજન્સી એફબીઆઇ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ન્યૂયોર્ક સિટીમાં સિૃથત ચીની ડિપ્લોમેટ્સ દ્વારા અતી ગુપ્ત રીતે અમેરિકામાં વૈજ્ઞાનિકોની ભરતી કરવામાં આવી હતી. ગત વર્ષે અમેરિકાની ફેડરલ કોર્ટમાં દાખલ સોગંદનામા અને અન્ય તપાસના આધારે આ દાવા કરવામાં આવી રહ્યા છે.

એક એફબીઆઇ એજન્ટે સોગંદનામામાં લખ્યું હતું કે એફબીઆઇ એક વૈજ્ઞાનિકની તપાસ કરી રહી છે. એફબીઆઇએ સાથે એમ પણ કહ્યું હતું કે ચીન આૃર્થતંત્ર માટે એક મોટો ખતરો છે. હાલ એફબીઆઇ ચીન સાથે સંકળાયેલા 2000થી વધુ સક્રિય કેસોની પણ તપાસ કરી રહી છે.

આ મોટા ભાગના કેસો ચીનની સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા છે. એફબીઆઇના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચીનને દેશની આૃર્થવ્યવસૃથા તેમજ લોકશાહીના મૂલ્યો માટે એક મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીનથી વધુ ખતરનાક કોઇ જ નથી.

ચીન હાલ આિર્થક અને અન્ય ક્ષેત્રોમાં પણ જાસુસી કરી રહ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. જેને પગલે હવે અમેરિકામાં ચીન સાથે સંકળાયેલી દરેક બાબતોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને ચીન પર ચાંપતી નજર

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.