ચીનમાં બનેલી કોરોના વાયરસની, વેક્સીનને લઈને હજુ પણ,દુનિયાને ભરોસો નથી

ચીન (China)માં બનેલી કોરોના વાયરસની વેક્સીનને લઈને હજુ પણ દુનિયાને ભરોસો નથી.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે, તાઇવાનમાં 67 ટકા લોકો ચીનમાં તૈયાર થયેલા રસી લેવાનો ઇન્કાર કરી દીધો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે 67 લોકોએ રસીનો ઇન્કાર કર્યો તેમાંથી 27.1 ટકા લોકોનું કહેવું હતું કે તેઓ મોટાભાગે અસંતુષ્ટ છે, જ્યારે 39.9 ટકા લોકોનું કહેવું હતું કે તેઓ ખૂબ અસંતુષ્ટ છે.

તમાંગ યુનિવર્સિટી (Tamkang University)ના એક એસોસિએટ પ્રોફેસર વાંગ કુ-યી એ જણાવ્યું કે, આવું એ માટે થઈ શકે છે કે, કારણ કે ચીને પોતાની વેક્સીન અંગે વૈજ્ઞાનિક માહિતી કે ડેટા જાહેર કર્યો નથી

જાહેર કરવામાં આવેલા સર્વેમાં લોકોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની સરકાર હેઠળ તાઇવાન-ચીન અને તાઇવાન-અમેરિકા સંબંધો વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

18 માર્ચે કોરોના વેક્સીન ડોઝ લીધા પછી ઇમરાન ખાને પાકિસ્તાનની જનતાને મહામારીના કેસમાં વધારો રોકવા માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.