મોટા ભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ ચામાચીડીયામાંથી માણસ વચ્ચેની યાત્રા પ્રાકૃતિક રૂપથી નક્કી કરવામાં આવી છે.
ભલે મોટાભાગના વૈજ્ઞાનિકો દુનિયાભરમાં કોવિડ ફેલાવવા પાછળ ચીનનો હાથ માનીને ઇન્કાર કરી રહ્યા છે પરંતુ વુહાન લેબમાં સાર્સકોવ-2ના દુનિયામાં ફેલાવવાના દાવાને નકારી ન શકાય.
તેનું માત્ર તે જ કહેવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વુહાનની લેબમાં ચાલી રહેલી શોધ ભવિષ્યમાં કઇ બિમારીનું કારણ બની શકે છે. તો આ વાતની તપાસ થવી જોઇએ.
એક લેખમાં ચાર્લ્સ સ્મિટે કહ્યું કે વુહાનની લેબમાં વૈજ્ઞાનિકોએ વાયરસ સાથે છેડછાડ કરવામાં આવ્યો હતો. જેનાથી માણસોને સંક્રમિત કરી શકે છે જે વધારે સંક્રામક અને જીવલેણ થઇ શકે છે.
અમેરિકાના ગૃહ મંત્રાલયની એક ફેક્ટ શીટ કહે છે કે ચીન સહિત અન્ય જગ્યાઓ પર પ્રયોગશાળામાં શોધ દરમિયાન થયેલી ભૂલોના કારણે વાયરસ આખી દુનિયામાં ફેલાઇ ગયો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.