ચીની અધિકારીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી લીધી,ચીનની શરતોનું ખુલેઆમ ઉલંઘન પણ છે

ચીન પોતાની વિસ્તારવાદી નીતિમાંથી ઉંચુ નથી આવી રહ્યુ. ચીનવર્ષ 2015થી ભૂટાનની એક ઘાટમાં રસ્તા, ઈમારતો અને સૈન્ય ચોકીઓ બનાવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ઐતિહાસિક રુપે ભૂતાનના ગણાતા વિસ્તારમાં ચીન સુરક્ષાકર્મીઓ અને સૈન્ય પાયાગત માળખા પણ લગાવી રહ્યુ છે.

ગ્યાલફુગ ભૂટાનમાં છે અને ચીની અધિકારીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી લીધી છે. ભારત અને તેના પડોશીઓને હિમાલયી સીમાઓના દાયરાથીબહાર કરવા માટે ચીન લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યુ છે. મનાઈ રહ્યુ છે કે ભૂતાનમાં નિર્માણ કાર્ય ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગ દ્વારા તિબ્બતી સીમાવાળા ક્ષેત્રને મજબૂત કરવા માટે એક પ્રમુખ અભિયાનનો ભાગ છે.

એટલું જ  નહીં આ નિર્માણ ભૂટાનની સાથે ચીનની શરતોનું ખુલેઆમ ઉલંઘન પણ છે. જેમાં ભૂતાનિયો દ્વારા સીમાઓ પર ઘૂસણખોરીને લઈને દશકોના વિરોધને નજર અંદાજ કરી દીધો છે.

એકમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. જ્યાં ચીનના 66 માઈલનો રસ્તો, હાઈડ્રોપાવર સ્ટેશન, 2 સીસીપી પ્રશાસનિક કેન્દ્ર, કોન્ટૈક્ટ બેસ, સેન્ય પોલીસ આઉટપોસ્ટ, સિગ્નલ ટાવર, સિક્યોરિટી સાઈટ, સેટેલાઈટ રિસીવિગ સ્ટેશન, સૈન્ય બેસ બનાવી રહ્યુ છે. ચીન આને  TARનો વિસ્તાર ગણાવી રહ્યુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.